?>

બૉલિવૂડ કપલની CM શિંદે સાથે દહીં હાંડી

પીટીઆઈ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Sep 08, 2023

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે થાણેમાં આોયોજીત દહીં હાંડીમાં નેતા અને અભિનેતા સાથે જોવા મળ્યા હતાં.

પીટીઆઈ

બૉલિવૂડ સ્ટાર્સ રકુલ પ્રીત અને જેકી ભગવાનીએ દહીં હાંડી ઉત્સવમાં ભાગ લેવા થાણે પહોંચ્યા હતાં.

પીટીઆઈ

મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ લોકોને જન્માષ્ટમીની શુભકામના પાઠવી હતી.

પીટીઆઈ

તમને આ પણ ગમશે

શાહરુખની જવાન વિશે આ વાત ચોક્કસ જાણો

હ્રિતિક-રાકેશ રોશને સાથે કરી આ ફિલ્મો

પરંપરાગત પહેરવેશમાં કપલ સુંદર લાગી રહ્યું હતું.

પીટીઆઈ

દહીં હાંડીમાં ઉમટેલી ભીડ સાથે સીએમ શિંદે સેલ્ફી લેતા જોવા મળ્યા હતાં.

પીટીઆઈ

મુંબઈના તળાવોમાં ઘટવા લાગ્યું પાણી

Follow Us on :-