?>

મુંબઈના તળાવોમાં ઘટવા લાગ્યું પાણી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Sep 07, 2023

શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં સામૂહિક પાણીનો સ્ટૉક હવે 13,07,923 મિલિયન લિટર છે

મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે

તાનસામાં પાણીનું સ્તર 97.47 ટકા છે

તમને આ પણ ગમશે

G20 સમિટ માટે દિલ્હીમાં ભારે સુરક્ષા

મટુકી ફોડવા વિદ્યાર્થીઓ અધીરા

મોડક-સાગરમાં પાણીનું સ્તર 91.80 ટકા છે

મધ્ય વૈતરણામાં 96.29 ટકા, અપર વૈતરણામાં 78.83 ટકા, ભાતસામાં 90.25 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 99.05 ટકા ઉપયોગી જળસ્તર ઉપલબ્ધ છે

શાહરુખની જવાન વિશે આ વાત ચોક્કસ જાણો

Follow Us on :-