?>

રાજકુમાર પત્ની સાથે ઉઘાડા પગે ગયો લાલબાગ

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Sep 27, 2023

ગણપતિ બાપ્પાના પાવન અવસર પર બૉલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ ગજાનનના દર્શન કરવા લાલબાગ પહોંચ્યા હતાં.

પલ્લવ પાલીવાલ

અભિનેતા રાજકુમાર તેની પત્ની પત્રલેખા સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચ્યો હતો.

પલ્લવ પાલીવાલ

પોલીસ સુરક્ષા વચ્ચે પત્રલેખા અને રાજકુમાર રાવ બંને ઉઘાડા પગે ભાવપૂર્વક વિસર્જન પહેલા ગણેશજીના દર્શન કરવા પહોંચ્યા હતાં.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

રાગનીતિ દેખાયા દિલ્હી ઍરપૉર્ટ પર

બેસ્ટીના લગ્નમાં સાનિયાનો સુંદર અવતાર

વ્હાઈટ કુર્તામાં રાજકુમાર હેન્ડસમ લાગતો હતો તો યલો ડ્રેસમાં પત્રલેખા પણ સુંદર દેખાતી હતી.

પલ્લવ પાલીવાલ

લગ્ન બાદ બંનેનો પહેલો ગણેશોત્સવ છે.

પલ્લવ પાલીવાલ

મેટ્રો રૂટ 4 અને 4A ડેપોનું બાંધકામ શરૂ

Follow Us on :-