મેટ્રો રૂટ 4 અને 4A ડેપોનું બાંધકામ શરૂ
ફાઈલ તસવીર
મેટ્રો રૂટ 4 અને 4A ડેપોનું બાંધકામ શરૂ
MMRDAએ થાણેમાં મોઘરપાડા ડેપોના નિર્માણ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરી લીધી છે.
ફાઈલ તસવીર
મેટ્રો રૂટ 4 અને 4A ડેપોનું બાંધકામ શરૂ
હવે મુંબઈથી થાણે મેટ્રો નેટવર્કને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવાયું છે.
ફાઈલ તસવીર
મેટ્રો રૂટ 4 અને 4A ડેપોનું બાંધકામ શરૂ
આ ડેપો મેટ્રો રૂટ 4 અને 4A માટે મુખ્ય હબ ગણાશે. વડાલાથી ગૌમુખ સુધી સુવિધા મળી રહેશે.
ફાઈલ તસવીર
મેટ્રો રૂટ 4 અને 4A ડેપોનું બાંધકામ શરૂ
આ મેટ્રો માટે ઘાટકોપર, મુલુંડ, થાણે અને કાસરવડાવલી ખાતે સ્ટોપ હશે.
ફાઈલ તસવીર
મેટ્રો રૂટ 4 અને 4A ડેપોનું બાંધકામ શરૂ
તે મોઘરપાડામાં આશરે 42.25 હેક્ટરમાં ફેલાયેલું હશે અને તેમાં આવશ્યક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.
ફાઈલ તસવીર
ઈ-સિગારેટ છે હાનિકારક, થઈ શકે આ છે આ રોગ