?>

રાજ બબ્બરકા વો ગુઝરા ઝમાના...

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 23, 2023

બૉલિવૂડ અભિનેતા રાજ બબ્બરે હિન્દી સિનેમામાં અનેક સુપરહિટ ફિલ્મ આપી છે. આજે તેમના જન્મદિવસ પર તેમની કેટલીક અનસીન તસવીર પર નજર કરીએ...

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં રાજ બબ્બર પરિવાર સાથે જોવા મળી રહ્યાં છે. અભિનેતાએ તેમના સંતાનને તેડ્યું છે અને તેમના પત્ની નાદિરા બબ્બર હરખથી તેમની તરફ જોઈ રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં રાજ બબ્બર બૉલિવૂડની હસીન અદાકારા માધુરી દીક્ષિત સાથે જોવા મળે છે. અભિનેત્રીના બર્થડે પર રાજ બબ્બરે સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરી શુભકામના પાઠવી હતી

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં રાજ કુમાર સાથે પોઝ આપતી વખથે અભિનેતા રાજ બબ્બરનો સ્વેગ જોવા જેવો છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રી અનિતા રાજ સાથે રાજ બબ્બરની તસવીર

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

નોરા ફતેહીએ બતાવ્યો સુંદરતાનો રંગ

બ્લેક એન્ડ વ્હાઈટમાં આલિયા-રણબીર

આ તસવીરમાં અભિનેતા સંજીવ કુમાર સાથે બ્લેક સુટમાં સજ્જ જોવા મળી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

તસવીર જોઈને લાગે છે જાણે ઋષિ કપૂર સાથે રાજ બબ્બર ગહન ચર્ચા કરી રહ્યાં હોય.

ઈન્સ્ટાગ્રામ

કિસ કરવાથી થાય છે આ કમાલના ફાયદા

Follow Us on :-