?>

નોરા ફતેહીએ બતાવ્યો સુંદરતાનો રંગ

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jun 22, 2023

નોરા ફતેહીની સુંદરતાના લાખો લોકો દિવાના છે.

Instagram

તાજેતરમાં, અભિનેત્રી બ્લેક કલરના રિવીલિંગ ડ્રેસમાં બોલ્ડ લૂકમાં જોવા મળી હતી.

Instagram

નોરા ફતેહીનો લેટેસ્ટ લુક ફેન્સના દિલની ધડકન વધારી રહ્યો છે. આ તસવીરોમાં અભિનેત્રીએ વન-પીસ પહેર્યો છે જે આગળની બાજુથી બ્રાલેટ સ્ટાઈલનો છે.

Instagram

તમને આ પણ ગમશે

બ્લેક એન્ડ વ્હાઈટમાં આલિયા-રણબીર

આ છે સુખમની સુદાનાની ફિટનેસનું રહસ્ય

એક્સપોઝિંગ ડ્રેસ પહેરીને, નોરા તેના કિલર લુક્સ સાથે કૅમેરાની સામે પોતાની અદા બતાવી છે.

Instagram

નોરાએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Instagram

વધારે રોટલી ન ખવાય, આ રહ્યાં નુકસાન

Follow Us on :-