મુંબઈના અનેક ભાગોમાં વરસાદ
Shadab Khan
IMDએ રવિવારે `મધ્યમથી ભારે વરસાદ`ની આગાહી કરી હતી.
રવિવાર સવાર સુધી મુંબઈ શહેરમાં 10.41 મીમી અને પૂર્વ ઉપનગરોમાં અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 11.18 મીમી અને 8.27 મીમી વરસાદ નોંધાયો હતો.
મુંબઈમાં આજે લગભગ 4.27 મીટરની ઊંચી ભરતી આવવાની ધારણા છે.
લોકો ભરતી દરમિયાન મરીન ડ્રાઇવ સહેલગાહનો આનંદ માણે છે.
ભારે ભરતીના કારણે જુહુ બીચ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સામૂહિક પાણીનો સ્ટોક હવે 23.11 ટકા છે.
કામનો તણાવ ઘટાડવા કરો આ