થાણેમાં વરસાદી વૈભવ
Midday
બુધવારે થાણે શહેરમાં 30.5 મીમી વરસાદ નોંધાયો હતો.
આજે મુંબઈમાં લગભગ 3.16 મીટરની ઊંચી ભરતી આવવાની ધારણા હતી.
બુધવાર માટે, IMDએ થાણે અને મુંબઈ માટે `ગ્રીન` એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી.
દરમિયાન, જુલાઈમાં વધુ વરસાદને પગલે ભારતમાં ચોમાસાની સીઝનના અન્ય ભાગમાં સામાન્ય વરસાદ નોંધવાની ધારણા છે.
ચોમાસાની ઋતુમાં લગભગ 30 ટકા વરસાદ ઑગસ્ટ મહિનામાં પડે છે.
મુંબઈમાં મળ્યો ઝિકા વાયરસનો પહેલો કેસ