રાયડોંગરીચા રાજાના 45 વર્ષ પૂર્ણ
રાયડોંગરીચા રાજા ઇન્સ્ટાગ્રામ
વર્ષ 1980માં સ્થાપના થયેલા રાયડોંગરીચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળને 45 વર્ષ પૂર્ણ થયા છે. આ 45 વર્ષગાંઠ પર મંડળે બાપ્પાની વિશાળ મૂર્તિની સ્થાપન કરી હતી.
રાયડોંગરીચા રાજા ઇન્સ્ટાગ્રામ
આ વર્ષે છેલ્લા ત્રણ-ચાર વર્ષ કરતાં વધુ મોટી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે 15 ફૂટની મૂર્તિની સ્થાપન પંડાલમાં કરવામાં આવી હતી.
રાયડોંગરીચા રાજા ઇન્સ્ટાગ્રામ
રાયડોંગરી, કાર્ટર રોડ નંબર-5, બોરીવલીમાં સ્થિત શ્રી. સિદ્ધિવિનાયક સેવા સંઘ હેઠળના આ ગણેશ મંડળના બાપ્પાની મૂર્તિ અકુર્લીમાં બનાવવામાં આવી હતી.
રાયડોંગરીચા રાજા ઇન્સ્ટાગ્રામ
રાયડોંગરીચા રાજા મંડળનું “ગણપતિ માનાચા, રાજા માઝા ડોંગરીચા” એવી એક ટેગલાઇન પણ છે.
રાયડોંગરીચા રાજા ઇન્સ્ટાગ્રામ
વિસ્તારમાં માનતાના ગણપતિ તરીકે પ્રખ્યાત રાયડોંગરીચા રાજા માટે “રાજ્યાચી શાન, સંસ્કૃતિચા માન” એવા પણ નારા સાથે મંડળના કાર્યકરો બાપ્પાનું સ્વાગત કરે છે.
રાયડોંગરીચા રાજા ઇન્સ્ટાગ્રામ
પીએમ મોદીના ઘરે ક્યૂટ મહેમાનની એન્ટ્રી