?>

પીએમ મોદીના ઘરે ક્યૂટ મહેમાનની એન્ટ્રી

એક્સ

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Sep 14, 2024

પીએમ મોદીના ઘરે ક્યૂટ મહેમાનની એન્ટ્રી

લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાન ગૃહ પરિવારમાં વાછરડાએ જન્મ લીધો છે.

એક્સ

પીએમ મોદીના ઘરે ક્યૂટ મહેમાનની એન્ટ્રી

આ વાછરડાંના કપાળ પર જ્યોતનું ચિહ્ન હોઈ તેનું નામ `દીપજ્યોતિ` રખાયું છે.

એક્સ

પીએમ મોદીના ઘરે ક્યૂટ મહેમાનની એન્ટ્રી

વડા પ્રધાનના નિવાસસ્થાને ખૂબ જ ખાસ જાતિ (પુનહાનુર જાતિ)ની ગાય છે.

એક્સ

તમને આ પણ ગમશે

કૉંગ્રેસે બોલાવી મોટી બેઠક

દિલ્હી થયું પાણી-પાણી

પીએમ મોદીના ઘરે ક્યૂટ મહેમાનની એન્ટ્રી

આ વિશ્વની ગાયની સૌથી નાની જાતિ છે. આ ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે.

એક્સ

પીએમ મોદીના ઘરે ક્યૂટ મહેમાનની એન્ટ્રી

નરેન્દ્ર મોદી વાછરડા સાથે મંદિરમાં બેઠા છે એવી તસવીરો વાયરલ થઈ છે.

એક્સ

મલાઈકાના પિતાના અંતિમ સંસ્કારમાં સેલેબ્સ

Follow Us on :-