?>

બર્થ-ડે ગર્લ રાધિકા મદાનની અજાણી વાતો

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published May 01, 2024

રાધિકા મદાનના ત્રણ નીક નેમ છે. તેને ઘરમાં બધા ટોટા, છોટે અને ઈશુ કહીને બોલાવે છે.

ઇન્સ્ટાગ્રામ

રાધિકા મદાન એક્ટિંગમાં આવી તે પહેલા દિલ્હીમાં ડાન્સ ઇન્સ્ટ્રક્ટર હતી.

ઇન્સ્ટાગ્રામ

રાધિકા મદાનને ચૉકલેટ બહુ ભાવે છે. તેના બેગમાં હંમેશા ચૉકલેટ હોય જ છે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

વિરાટની અનુષ્કા માટે ક્યૂટ બર્થડે વિશ

પ્રતીક કરતા એક જ દિવસ નાના છે હંસલ મહેતા

અભિનેત્રીની ફૅવરિટ ફિલ્મ શાહિદ કપૂર અને કરીના કપૂર ખાનની ‘જબ વી મેટ’ છે. આ ફિલ્મની સિક્વલમાં કામ કરવાની ઈચ્છા છે રાધિકા મદાનની.

ઇન્સ્ટાગ્રામ

રાધિકા મદાનને કવિતાઓ લખવાનો બહુ શોખ છે. જ્યારે પણ સમય મળે ત્યારે તે કવિતા લખે છે.

ઇન્સ્ટાગ્રામ

વિરાટની અનુષ્કા માટે ક્યૂટ બર્થડે વિશ

Follow Us on :-