વિરાટની અનુષ્કા માટે ક્યૂટ બર્થડે વિશ
ઇન્સ્ટાગ્રામ
વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માના જન્મદિવસે કેટલીક ખાસ તસવીરો શૅર કરીને તેને શુભેચ્છા આપી છે.
ઇન્સ્ટાગ્રામ
વિરાટે લખ્યું છે કે, ‘જો હું તને ન મળ્યો હોત તો હું સંપૂર્ણપણે ખોવાઈ ગયો હોત. હેપ્પી બર્થડે માય લવ.’
ઇન્સ્ટાગ્રામ
વિરાટે એમ પણ લખ્યું છે કે, ‘તું અમારા જીવનની રોશની છે. અમે તને ખુબ પ્રેમ કરીએ છીએ.’
ઇન્સ્ટાગ્રામ
વિરાટ કોહલીની આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે.
ઇન્સ્ટાગ્રામ
આમેય વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા માટે અવારનવાર પોસ્ટ કરતો જ રહે છે.
ઇન્સ્ટાગ્રામ
ઘી નાખેલી કૉફીના આ ફાયદા જાણો છો?