યાત્રામાં રાહુલની સાથીદાર બની પ્રિયંકા
પીટીઆઈ
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો બીજો તબક્કો મુરાદાબાદથી ફરી શરૂ થયો છે.રાહુલ ગાંધી અને પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધી ખુલ્લી જીપમાં બેસીને રવાના થયાં હતાં.
પીટીઆઈ
આ દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોએ પુષ્પવર્ષા કરીને બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું. આઈ
પીટીઆઈ
આ દરમિયાન સમાજવાદી પાર્ટીના કાર્યકરો પણ હાથમાં પાર્ટીનો ઝંડો લઈને રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા.
પીટીઆઈ
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ભીડને કારણે એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી.
પીટીઆઈ
વાસ્તવમાં, રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે જનતાને સંબોધિત કરી રહ્યા હતા, જેના કારણે રસ્તા પર જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
પીટીઆઈ
પ્રિયંકા ગાંધી અમરોહા, સંભલ, બુલંદશહર, અલીગઢ, હાથરસ, આગ્રા અને ફતેહપુર સીકરી સુધીની આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે રહેશે.
પીટીઆઈ
ઉદ્ધવે મનોહર જોશીને આપી શ્રદ્ધાંજલિ