?>

મુંબઈમાં યોજાઈ પ્રાઈડ પરેડ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Feb 04, 2024

LGBTQIA+ સમુદાયના સભ્યો અને સમર્થકો મુંબઈમાં ક્વીર પ્રાઈડ પરેડમાં ભાગ લીધો હતો

આયોજકો તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈ ક્વીર પ્રાઈડ માર્ચ એ એલજીબીટીક્યુઆઈએ+ (ક્વીર) સ્પેક્ટ્રમ પર વિવિધ ઓળખની ઉજવણી છે

તેમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રાઈડ માર્ચનું આયોજન ‘મુંબઈ ક્વીર પ્રાઈડ’ સમૂહ દ્વારા કરવામાં આવ્યું છે

કોઈપણ વ્યક્તિ, જૂથ, ઔપચારિક અથવા અનૌપચારિક, રજિસ્ટર્ડ અથવા નોન-રજિસ્ટર્ડ સામૂહિક, સંસ્થાઓ વગેરેનું મુંબઈ ક્વીર પ્રાઈડ માર્ચ 2024માં ભાગ લેવા માટે સ્વાગત છે

તમને આ પણ ગમશે

નાલાસોપારામાં ભભૂકી આગ

CM શિંદેએ જરાંગે અને મરાઠાઓને આપી વધામણી

તેમાં કહેવામાં આવ્યું છે કે સહભાગીઓ ટેકો વ્યક્ત કરવા માટે કપડાં (ટી-શર્ટ, હેડગિયર્સ અથવા અન્ય ડ્રેપ્સ) અને તેમના પોતાના લોગો, ક્રિએટિવ ધરાવતી એસેસરીઝ પહેરી શકે

આ શાકભાજીઓથી હાર્ટ રહે છે એકદમ સ્વસ્થ

Follow Us on :-