?>

દ્રૌપદી મુર્મુએ આપ્યા આ સન્માન પુરસ્કારો

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 18, 2023

દ્રૌપદી મુર્મુએ આપ્યા આ સન્માન પુરસ્કારો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે નવ રાજ્ય સચિવો અને 68 જિલ્લા કલેક્ટરને ભૂમિ સન્માન પુરસ્કાર અર્પણ કર્યા હતા.

ફાઈલ તસવીર

દ્રૌપદી મુર્મુએ આપ્યા આ સન્માન પુરસ્કારો

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, “જમીનના રેકોર્ડનું ડિજિટાઇઝેશન ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે"

ફાઈલ તસવીર

દ્રૌપદી મુર્મુએ આપ્યા આ સન્માન પુરસ્કારો

ડિજીટાઈઝેશન દ્વારા પારદર્શિતા વધે છે. જમીનના રેકોર્ડને ડિજિટાઇઝ કરવાના આ મિશનને કારણે ગ્રામીણ વિકાસ પર સકારાત્મક અસર પડશે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

દિલ્હીના લાલ કિલ્લામાં પૂર

યમુના નદીના નીરથી લોકોની હાલત કફોડી

દ્રૌપદી મુર્મુએ આપ્યા આ સન્માન પુરસ્કારો

DILRMPના મુખ્ય ઘટકોની સંતૃપ્તિ હાંસલ કરવા માટે નવ રાજ્ય સચિવો અને 68 જિલ્લા કલેક્ટરને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

ફાઈલ તસવીર

દ્રૌપદી મુર્મુએ આપ્યા આ સન્માન પુરસ્કારો

ગ્રામીણ વિસ્તારોમાં ઘણા લોકો તેમના વડવાઓના નામે જમીનના રેકોર્ડ ધરાવે છે. માહિતી અને સંસાધનોના અભાવે તેઓ નોંધણી કરાવી શકતા નથી.

ફાઈલ તસવીર

ભૂમિ પેડણેકરના આ બ્લેક બ્યૂટિ લુક જોયા?

Follow Us on :-