?>

ભૂમિ પેડણેકરના આ બ્લેક બ્યૂટિ લુક જોયા?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 18, 2023

ભૂમિ પેડણેકરે પોતાની એક્ટિંગ દ્વારા લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. આજે તેના જન્મદિવસે જુઓ તેનો આ ફેશનિસ્ટા અંદાજ...

ઈન્સ્ટાગ્રામ

ભૂમિ પેડણેકર પોતાની એક્ટિંગ સાથે ફેશન સેન્સ અને ફિટનેસ માટે પણ જાણીતી છે.

ઈન્સ્ટાગ્રામ

ભૂમિ પેડણેકરે ફિલ્મ દમ લગા કે હઈશા દ્વારા બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

ભૂમિ પોતાની ફિટનેસ અને ડાએટ પર તો ધ્યાન આપે જ છે સાથે તે પોતાની ફેશન સેન્સ માટે પણ ખૂબ જ જાણીતી છે.

ઈન્સ્ટાગ્રામ

તે સતત પોતાની ફેશન અને આઉટફિટ્સ સાથે કંઈક નવું કરતી રહે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

પ્રિયંકા ચોપરા ઇન પ્યૉર વ્હાઇટ

બીચ બેબી બની કિયારા અડવાણી

અહીં ભૂમિની સ્ટાઈલિંગમાંથી પસંદગી પામેલા આ બ્લેક આઉટફિટ્સ તમે જોયા?

ઈન્સ્ટાગ્રામ

આ આઉટફિટ્સ અને તેને કૅરી કરવા માટેનો ભૂમિનો કૉન્ફિડેન્સ ખરેખર પ્રશંસનીય છે.

ઈન્સ્ટાગ્રામ

ચકલીઓ ગમે છે, આ રીતે લો સંભાળ

Follow Us on :-