રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રચ્યો ઇતિહાસ
PTI
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરબેઝ પર ફાઇટર એરક્રાફ્ટમાં પોતાની પ્રથમ સફર કરી હતી.
PTI
એર બેઝ પર એર માર્શલ એસ પી ધારકર, રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા અને મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું.
PTI
ગ્રુપ કેપ્ટન નવીન કુમાર તિવારીએ તેમની સાથે સુખોઈ-30 એમકેઆઈમાં ઉડાન ભરી હતી.
PTI
કોકપીટમાં બેઠા બાદ એક મહિલા અધિકારીએ તેમને હેલ્મેટ પહેરવામાં અને અન્ય તકનીકીઓ પૂર્ણ કરવામાં મદદ કરી હતી.
PTI
એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલ બાદ મુર્મુ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરનારા ત્રીજા રાષ્ટ્રપતિ છે.
PTI
જાણો કાચી કેરી ખાવાના પાંચ અદ્ભુત ફાયદા