આ ઉપચારથી સ્ટ્રેચ માર્કથી મેળવો છૂટકારો
આઈસ્ટોક
ચપટી હળદર લઈ એમાં નારિયેળનું તેલ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટથી સ્ટ્રેચ માર્ક પર માલિશ કરો. આ ઉપચારથી તમારા સ્ટ્રેચ માર્ક પર જરૂર ફર્ક દેખાશે.
આઈસ્ટોક
સ્ટ્રેચ માર્કને હળવા કરવા માટે તમે ઘરે જ ખાંડનું સ્ક્રબ બનાવી શકો છો.ખાંડનું સ્ક્રબ કરવાથી બલ્ડ સર્કુલેશન સારુ થાય છે જે માર્કને દૂર કરવામાં મદદ કરે છે.
આઈસ્ટોક
નાળિયેરનું તેલ ડાઘ ઓછા કરવાની સાથે સાથે સ્ટ્રેચ માર્ક હળવા કરવામાં પણ મદદ કરે છે. તમે એલોવિરા જેલમાં તેલનું મિશ્રણ કરી તેનો ઉપયોગ કરી શકો છો.
આઈસ્ટોક
બેકિંગ સોડામાં લીંબુનો રસ મિક્સ કરી સ્ટ્રેચ માર્ક પર માલિશ કરવાથી તે હળવા થઈ જાય છે. આ ખુબ જ અસરકારક ઉપયાર છે.
આઈસ્ટોક
બદામ તેલને રોજ સ્ટ્રેચ માર્ક પર લગાવવાથી સ્ટ્રેચ માર્ક દૂર થયા છે. આ ઘરગથ્થુ ઉપયાર જરૂર ટ્રાય કરો,
આઈસ્ટોક
આ સેલેબ્સ પાસે છે બુલેેટપ્રૂફ કાર