પ્રેગ્નેન્સીમાં આ આઇટમનું ખાસ કરો સેવન
પિક્સાબે
પલાળેલા અખરોટ
પલાળેલા અખરોટ પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડનો સાથે જ વિટામિન-મિનરલથી ભરપૂક હોય છે અને તેના સેવનથી બાળકોનો માનસિક વિકાસ સારો થાય છે.
પિક્સાબે
પાલક
પાલક ખાવાથી એનીમિયાથી બચી શકાય છે અને શિશુના વિકાસમાં વૃદ્ધિ થાય છે.
પિક્સાબે
દૂધ
દૂધ સંપૂર્ણ આહાર છે, જેમાંથી તાકાત મળે છે. દૂધ પીવાથી ગર્ભસ્થ શિશુના હાડકા અને મસલ્સ મજબૂત થાય છે.
સીઝનલ ફળો
સીઝનલ ફળોમાંથી શરીરને પુરતા પોષક તત્વ મળે છે. ખાસ કરીને અલગ અલગ પ્રકારની બેરીઝને પોતાની ડાયેટમાં શામેલ કરો.
પિક્સાબે
ઈંડા
ઈંડા ખાવાથી શરીરમાં ઝિંક, કેલ્શિયમ અને પ્રોટીનની કમી પુર્ણ થાય છે. ઈંડાની તાસીર ગરમ હોય છે એટલે કેટલા પ્રમાણમાં ખાવા તે બાબતે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
પિક્સાબે
ઇન્ડોનેશિયામાં આ એરપોર્ટ ફરી ખુલ્યું