સ્નાયુઓનો દુખાવો દૂર કરવા કરો આ
Midday
દોડ્યા પછી, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝનો સમાવેશ કરીને સ્નાયુને રિલેક્સ કરવાને પ્રાથમિકતા આપો
સ્નાયુઓના તણાવને દૂર કરવા માટે ફોમ રોલર અથવા મસાજ ઉપકરણો અને આઈસ પેક જેવા સાધનોનો ઉપયોગ કરો
હાઇડ્રેશન અને યોગ્ય પોષણ ઊર્જા સ્તરને ફરી મેળવવા માટે જરૂરી છે
દોડવા માટે બહાર નીકળતા પહેલા કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન સાથે સંતુલિત ડાયટ લો
દોડ્યા પછી ઈલેક્ટ્રોલાઈટથી ભરપૂર પીણાં અથવા નાળિયેર પાણીનું સેવન કરવાથી દોડતી વખતે ખોવાઈ ગયેલી ઊર્જા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળે છે
સાપ્તાહિક રાશિ ભવિષ્ય: 28 જાન્યુથી 3 ફેબ