ક્રિસમસની સવારે ઓર્લેમ ચર્ચમાં શ્રદ્ધાળુઓ
અનુરાગ આહિરે
ક્રિસમસની સવારે ઓર્લેમ ચર્ચમાં શ્રદ્ધાળુઓ
મલાડ,પશ્ચિમમાં આવેલ ઓર્લેમ ચર્ચમાં આજે સવારથી જ શ્રદ્ધાળુઓ આવ્યાં હતાં.
અનુરાગ આહિરે
ક્રિસમસની સવારે ઓર્લેમ ચર્ચમાં શ્રદ્ધાળુઓ
ક્રિસમસ ટ્રી અને ઝગમગ લાઇટ્સ સાથે ચર્ચ ઝગમગતું હતું.
અનુરાગ આહિરે
ક્રિસમસની સવારે ઓર્લેમ ચર્ચમાં શ્રદ્ધાળુઓ
`સાઇલેન્ટ નાઈટ`, `જૉય ટૂ ધ વર્લ્ડ` જેવા કેરોલ્સની ધૂમ ચર્ચનાં સભાખંડમાં ગુંજી ઉઠી હતી.
અનુરાગ આહિરે
ક્રિસમસની સવારે ઓર્લેમ ચર્ચમાં શ્રદ્ધાળુઓ
ચર્ચનાં પાદરી દ્વારા સવારે પ્રાર્થના કરીને સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અનુરાગ આહિરે
ક્રિસમસની સવારે ઓર્લેમ ચર્ચમાં શ્રદ્ધાળુઓ
ચર્ચમાં ગરીબ અને ગરજુ લોકો માટે વિશેષ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
અનુરાગ આહિરે
દિલ્હીમાં પારો ગગડ્યો