દિલ્હીમાં પારો ગગડ્યો
મિડ-ડે
દિલ્હીમાં પારો ગગડ્યો
દિલ્હીમાં ધુમ્મસનું ગાઢ સ્તર ઘેરાઈ ગયું હતું.
મિડ-ડે
દિલ્હીમાં પારો ગગડ્યો
દિલ્હીમાં તીવ્ર કોલ્ડવેવ અને હળવા વરસાદનો અનુભવ થયો હતો. આજે 7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
મિડ-ડે
દિલ્હીમાં પારો ગગડ્યો
IMDએ પણ વિન્ટરમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછા ઠંડા વાતાવરણની આગાહી કરી છે.
મિડ-ડે
દિલ્હીમાં પારો ગગડ્યો
જોકે, આ વચ્ચે AQI પણ `ગંભીર` શ્રેણીમાં આવી ગયો હતો. વૃદ્ધ લોકો, દર્દીઓ અને નાના બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર પરિણામો થઈ શકે છે.
મિડ-ડે
દિલ્હીમાં પારો ગગડ્યો
ઠંડીથી બચવા લોકો તાપણું સળગાવીને બેઠા હતાં.
મિડ-ડે
કરણ ઔજલાએ કરી કમાલ