?>

પ્રતીક ગાંધીને જોઈ દિલ કહશે- રફ્તા રફ્તા

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Feb 21, 2024

પ્રતીક ગાંધીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શૅર કરી છે.

ઇન્સ્ટાગ્રામ

બ્લૂ શેરવાનીમાં પ્રતીક ગાંધીને જોઈને એવું લાગે છે કે, એક્ટર જાણે હમણાં જ ઘોડી ચડશે.

ઇન્સ્ટાગ્રામ

આ તસવીરો શૅર કરવાની સાતે પ્રતીક ગાંધીએ કૅપ્શનમાં લખ્યું છે, ‘ગોઇંગ અ લિટલ રફ્તા રફ્તા ટુડે.’

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

નેહા સાથે વાતો કરવા પહોંચી કરીના

પ્રિયંકાએ કોના પર વરસાવ્યું વ્હાલ?

એક્ટરની આ તસવીરો જોઈને તમને પણ ચોક્કસ એવું કહેવાનું મન થશે જ કે, ‘રફ્તા રફ્તા દેખો ક્યા હો ગયા.’

ઇન્સ્ટાગ્રામ

જોકે, આ વેડિંગ સિઝનમાં તમે પ્રતીક ગાંધીના આ લૂક પરથી ચોક્કસ ઇન્સપિરેશન લઈ શકો છે.

ઇન્સ્ટાગ્રામ

બદામ અસલી છે નકલી, ઓળખવાની સિમ્પલ ટ્રિક

Follow Us on :-