બદામ અસલી છે નકલી, ઓળખવાની સિમ્પલ ટ્રિક
એઆઈ
બદામ અસલી છે નકલી, ઓળખવાની સિમ્પલ ટ્રિક
એક કાગળમાં ચાર-પાંચ બદામ મૂકો અને તેને દબાવો. જો કાગળ પર બદામનું થોડું તેલ નીકળેલું જણાય તો તે અસલી છે એમ માનવું.
એઆઈ
બદામ અસલી છે નકલી, ઓળખવાની સિમ્પલ ટ્રિક
બદામની અસલિયત પારખવા માટે તેને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. જો બદામ સારી ગુણવત્તાવાળી હશે તો તે પાણીમાં ડૂબી જશે.
એઆઈ
બદામ અસલી છે નકલી, ઓળખવાની સિમ્પલ ટ્રિક
જો તમે બદામને હાથમાં લઈને ઘસશો તો જો એમાંથી રંગ છૂટો પડે તો તેને નકલી માનવી.
એઆઈ
બદામ અસલી છે નકલી, ઓળખવાની સિમ્પલ ટ્રિક
હંમેશા વજનમાં હલકી હોય એવી બદામ જ ખરીદવી જોઈએ.
એઆઈ
બદામ અસલી છે નકલી, ઓળખવાની સિમ્પલ ટ્રિક
અસલી બદામને તેના રંગ પરથી પણ પારખી શકાય છે. સાચી બદામનો રંગ આછો ભુરો હોય છે જ્યારે નકલી બદામનો ઘેરો હોય છે.
એઆઈ
મરાઠા આરક્ષણ બિલની ઉજવણી કરી શિંદેએ