?>

પૂજા હેગડે સાડીમાં લાગે છે સરસ

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Oct 13, 2024

પૂજાએ તેના ભાઈના લગ્નમાં પહેરેલી આ અદભૂત કાંજીવરમ સાડીમાં તેના દક્ષિણ ભારતીય મૂળ ઉભરીને આવે છે.

ઇન્સ્ટાગ્રામ

બારીક એમ્બ્રોઇડરીવાળા બ્લાઉઝ સાથેની આ જ્યોર્જેટ સાડી કોઈપણ પ્રસંગ માટે શુભ છે.

ઇન્સ્ટાગ્રામ

આ મોનોટોન ગ્રીન સાડીને આગવા અંદાજમાં સ્ટાઇલ કરી છે બર્થ-ડે ગર્લે.

ઇન્સ્ટાગ્રામ

શિમરી બ્લેક સાડીમાં પૂજાની સુંદરતા નીખરી આવે છે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

બંગાળી બ્યુટિઝનું સિંદૂર ખેલા

પેરિસ ફેશન વીકમાં આલિયા ભટ્ટનું ડેબ્યૂ

પ્લેન અને સિમ્પલ રેડ સાડીમાં એકદમ સુંદર લાગે છે પૂજા હેગડે.

ઇન્સ્ટાગ્રામ

સાઉથ ઇન્ડિયન કાંજીવરમ સાડી અભિનેત્રીની ફૅવરિટ છે તેનો પુરાવો આપે છે આ તસવીર.

ઇન્સ્ટાગ્રામ

બંગાળી બ્યુટિઝનું સિંદૂર ખેલા

Follow Us on :-