?>

બંગાળી બ્યુટિઝનું સિંદૂર ખેલા

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Oct 13, 2024

સિંદૂર ખેલાની વિધિ કર્યા પછી રૂપાલી ગાંગુલી સંપૂર્ણપણે લાલ કુમકુમથી રંગાય ગઈ હતી.

યોગેન શાહ

રૂપાલી ગાંગુલી સાથે તેનો દીકરો અને ઑન સ્ક્રિન દીકરી આધ્યા પણ જોવા મળી હતી.

યોગેન શાહ

અભિનેત્રી કાજોલ લાલ અને સફેદ સાડીમાં સુંદર લાગતી હતી. બોલ્ડ લિપસ્ટિક તેના લૂકને કૉમ્પલિમેન્ટ કરતી હતી.

યોગેન શાહ

રાની મુખર્જીએ ગોલ્ડન સાડીને કોન્ટ્રાસ્ટ રેડ બ્લાઉઝ સાથે પૅર કરી હતી.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

પેરિસ ફેશન વીકમાં આલિયા ભટ્ટનું ડેબ્યૂ

કેન્સર દર્દીઓ સાથે અભિનેત્રીની ઉજવણી

સુમોના ચક્રવર્તી પણ પૂજા પંડાલમાં હાજર હતી. તે હંમેશા દુર્ગા માના આશીર્વાદ લેવા માટે પંડાલની મુલાકાત લે છે.

યોગેન શાહ

નોર્થ બોમ્બે પૂજા પંડાલમાં માતાના આર્શિવાદ લેવા વત્સલ શેઠ અને ઈશિતા દત્તા લાલ રંગના કપડામાં ટ્વિનિંગ કરીને પહોંચ્યા હતા.

યોગેન શાહ

મુંબઈમાં માતાજીની ભાવુક વિદાય

Follow Us on :-