?>

બ્લેક આઉટફિટમાં જાહ્નવીનો જલવો

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jan 29, 2024

જાન્હ્વી કપૂરે સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ શાંતનુ અને નિખિલ સાથે રેમ્પ પર વૉક કર્યું.

મિડ-ડે

જાહ્નવી કપૂરે ચાહકોને બ્લેક ડ્રેસમાં તેના બેસ્ટ રેટ્રો લુક્સ આપી રહી છે જુઓ તસવીરો...

મિડ-ડે

ગુજરાત ટુરિઝ્મ સાથે 69મા હ્યુન્ડાઈ ફિલ્મફૅર એવૉર્ડ્સની શરૂઆત શનિવારે કર્ટન રેઝર સાથે થઈ.

મિડ-ડે

શૉમાં સિતારાઓની મહેફિલ જામી. શૉમાં સૌથી વધારે આકર્ષક જાન્હ્વી કપૂર લાગતી હતી.

મિડ-ડે

જાન્હ્વી કપૂરે બ્લેક આઉટફિટમાં રેમ્પ પર વૉક કરીને શૉમાં જાણે કે ચાર ચાંદ લગાડ્યા.

મિડ-ડે

તમને આ પણ ગમશે

મૃણાલની ઘાયલ કરે તેવી અદાઓ

બિગ બોસ જીત્યા બાદ મુન્નાવરનો ઠાઠમાઠ

જાન્હ્વી કપૂરે સુંદર મજાનું ફિશટેલ ગાઉન પહેર્યું હતું. આ ગાઉન અને તેના જબરજસ્ત અંદાજ થકી તે સેંટર ઑફ અટ્રેક્શન બની.

મિડ-ડે

એક્ટ્રેસે મિનિમલ મેકઅપ લુકની પસંદગી કરી, જેથી તેની પ્રાકૃતિક સુંદરતમાં વધુને વધુ ઉમેરો થયો.

મિડ-ડે

મૃણાલની ઘાયલ કરે તેવી અદાઓ

Follow Us on :-