PM મોદી બાળકો સાથે થયા નિખાલસ

PM મોદી બાળકો સાથે થયા નિખાલસ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Nov 16, 2023
‘મારા યુવાન મિત્રો સાથેની કેટલીક યાદગાર ક્ષણો!` એમ કહીને પીએમ મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શૅર કર્યો હતો.

PM મોદી બાળકો સાથે થયા નિખાલસ

‘મારા યુવાન મિત્રો સાથેની કેટલીક યાદગાર ક્ષણો!` એમ કહીને પીએમ મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શૅર કર્યો હતો.

ફાઈલ તસવીર

તેઓ તેમની બાજુમાં ઉભેલા છોકરાઓ અને છોકરીઓ સાથે રમતિયાળ અંદાજમાં જોવા મળ્યા હતા.

PM મોદી બાળકો સાથે થયા નિખાલસ

તેઓ તેમની બાજુમાં ઉભેલા છોકરાઓ અને છોકરીઓ સાથે રમતિયાળ અંદાજમાં જોવા મળ્યા હતા.

ફાઈલ તસવીર

આ વર્ષની શરૂઆતમાં પીએમ મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસસ્થાને શાળાના બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

PM મોદી બાળકો સાથે થયા નિખાલસ

આ વર્ષની શરૂઆતમાં પીએમ મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસસ્થાને શાળાના બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

જમ્મુ કાશ્મીરમાં બસ ખીણમાં પડી

ઉડુપીમાં કિનારે લાંગરેલી ૮ બોટમાં આગ

PM મોદી બાળકો સાથે થયા નિખાલસ

બાળકોએ સ્મિત સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું અને તેમને પવિત્ર દોરો બાંધ્યો હતો.

ફાઈલ તસવીર

PM મોદી બાળકો સાથે થયા નિખાલસ

જ્યારે છોકરીઓ રાખડી બાંધતી હતી, ત્યારે પીએમ મોદીએ સ્નેહભર્યા સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું અને તેમની સાથે વાતચીત કરીને તેમના નામ પૂછ્યા

ફાઈલ તસવીર

પ્રદૂષણથી ગર્ભાવસ્થા પર રહેલું છે આ જોખમ

Follow Us on :-