પ્રદૂષણથી ગર્ભાવસ્થા પર રહેલું છે આ જોખમ
ફાઈલ તસવીર
પ્રદૂષણથી ગર્ભાવસ્થા પર રહેલું છે આ જોખમ
પુરૂષો માટે પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન જેવા વાયુ પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી શુક્રાણુની ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે.
ફાઈલ તસવીર
પ્રદૂષણથી ગર્ભાવસ્થા પર રહેલું છે આ જોખમ
સ્ત્રીઓમાં પણ પ્રદૂષણને કારણે અનિયમિત માસિક ચક્ર, એનોવ્યુલેશન અને પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS) જેવી પરિસ્થિતિઓ થઈ શકે છે.
ફાઈલ તસવીર
પ્રદૂષણથી ગર્ભાવસ્થા પર રહેલું છે આ જોખમ
PM2.5 અને PM10 જેવા પ્રદૂષકો લોહીમાં પ્રવેશી જાય તો વિકાસશીલ ગર્ભને નુકસાન પહોંચાડી શકે છે.
ફાઈલ તસવીર
પ્રદૂષણથી ગર્ભાવસ્થા પર રહેલું છે આ જોખમ
વાયુ પ્રદૂષણ સ્ત્રીઓના અંડાશયને પણ નુકસાન પહોંચાડે છે.
ફાઈલ તસવીર
પ્રદૂષણથી ગર્ભાવસ્થા પર રહેલું છે આ જોખમ
ઉચ્ચ સ્તરના વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવતાં સ્ત્રી-પુરુષો બંને ગર્ભાવસ્થામાં વિલંબ અનુભવી શકે છે.
ફાઈલ તસવીર
જમ્મુ કાશ્મીરમાં બસ ખીણમાં પડી