પીએમ મોદીનો વિદેશ પ્રવાસ અને યોગનો સંજોગ
ઈન્સ્ટાગ્રામ
પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વિદેશીઓ સાથે યોગ કર્યા હતા.
ઈન્સ્ટાગ્રામ
યોગ કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધિત પણ કર્યા હતા.
ઈન્સ્ટાગ્રામ
પીએમ મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં તમામ દેશોના લોકો હાજર છે. તમારામાંના ઘણા અહીં લાંબી મજલ કાપ્યા છે. ઇવેન્ટમાં આવનાર દરેકનો આભાર.
ઈન્સ્ટાગ્રામ
તેમણે કહ્યું હતું કે યોગ ભારતમાંથી આવ્યો છે અને તે જૂની પરંપરા છે. હું તમને બધાને જોઈને ખુશ છું અને અહીં આવવા બદલ તમારો આભાર માનું છું.
ઈન્સ્ટાગ્રામ
યોગનો અર્થ છે જોડવું જેથી તમે એક સાથે આવી રહ્યા છો આ યોગના બીજા સ્વરૂપની અભિવ્યક્તિ છે પીએમ મોદીએ કહ્યું યોગ એટલે એક થવું.
ઈન્સ્ટાગ્રામ
યોગ કોપીરાઈટ-રોયલ્ટી અને પેટન્ટ મુક્ત છે. યોગ જીવનનો એક માર્ગ છે, આવું પણ પીએમ મોદીએ કહ્યું હતું.
ઈન્સ્ટાગ્રામ
ક્રાઈમ થ્રીલ જોવું છે તો જુઓ આટલું