?>

ક્રાઈમ થ્રીલ જોવું છે તો જુઓ આટલું

પીઆર

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Jun 21, 2023

દહાડ વેબ-સિરિઝમાં સોનાક્ષી સિંહા એક દલિત સબ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળે છે, અને આ સિરિઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે

પીઆર

ગણેશ યાદવ દ્વારા નિર્મિત ટેલીપ્લે યડયંત્રમાં હિના ખાન નતાશા મલ્હોત્રાનું પાત્ર ભજવી રહી છે. પ્લેમાં ચંદન રૉય સાન્યાલે પતિ રોહન તિવારીનું પાત્ર ભજવ્યું છે.

પીઆર

સાન્યા મલ્હોત્રાએ કટહલ ફિલ્મમાં કૉપનો રોલ પ્લે કર્યો છે જે શહેરમાં એક નેતાના બગીચામાંથી ચોરી થયેલા બે ફણસની શોધમાં અનેક નવા રહસ્યોનો ખુલાસો કરે છે

પીઆર

તમને આ પણ ગમશે

Apeksha Porwal: અનદેખીની કોયલનો ગ્રેસ

એક્ટર્સ જેમણે OTT પર મચાવી ધમાલ

ડબલ ગેમ આ એક એવું ટેલીપ્લે છે જે મનોવૈજ્ઞાનિક પ્લૉટ પર આધારિત છે આની સાથે જ આ ષડયંત્ર રચતી વાર્તામાં તેના અનેક કારણો છે જે ડબલ ગેમ તરીકે રજૂ થશે.

પીઆર

દહાડ સોનાક્ષી સિન્હાની એક્ટિંગ તો જબરજસ્ત હતી જ હવે ષડયંત્રમાં હિના ખાનની એક્ટિંગ અને તેના પાત્રને લોકો કેટલું પસંદ કરે છે તે જોવાનું રહ્યું.

પીઆર

આ છે સુખમની સુદાનાની ફિટનેસનું રહસ્ય

Follow Us on :-