?>

સ્ટાઇલિસ્ટ સેલિ​બ્રિટીઝ

GMD

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published May 20, 2023

સારા આ ઇવેન્ટમાં શિમરી ઑફ-શોલ્ડર ગાઉન પહેરીને પહોંચી હતી. તેણે સમુદ્રકિનારે પોઝ આપ્યા હતા. તેણે સ્મોકી મેક-અપ અને બન હૅર સ્ટાઇલથી પોતાના લુકને કમ્પ્લીટ કર્યો.

બીજી તરફ મૃણાલ ઠાકુરે પણ પોતાની સુંદરતાથી લોકોને આકર્ષિત કર્યા હતા. તે વાઇટ સ્ટ્રક્ચર્ડ કટઆઉટ ગાઉનમાં પહોંચી હતી અને એનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર પણ શૅર કર્યો.

સાથે જ માનુષી છિલ્લર પીકૉક ગ્રીન બૅકલેસ ગાઉન પહેરીને પહોંચી હતી.

તો ઈશા ગુપ્તા બ્લૅક આઉટફિટમાં હાજર રહી હતી.

તમને આ પણ ગમશે

મેન ઇન બ્લેક: એક્ટર્સના હોટ લૂક

Cannesમાં મૃણાલની મોજ

વાત કરીએ ઉર્વશી રાઉતેલાની તો તેના આઉટફિટ કરતાં તેની લિપસ્ટિક વધુ ચર્ચામાં હતી. એને કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

લોકોએ સોશ્યલ મીડિયામાં તેના લુકને લઈને વિવિધ કમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું હતું. એકે લખ્યું કે કાનમાં જઈને લોકો પાગલ શું કામ થઈ જાય છે? ઐશ્વર્યા પણ ટ્રોલ થઈ હતી.

મુંબઈના બેસ્ટ ફાલુદા જોઇન્ટ્સનું સરનામું

Follow Us on :-