પીરિયડ્સ વખતે આ ફૂડથી મળશે પીડામાં રાહત
આઇસ્ટૉક
પીરિયડ્સની પીડાથી મહિલાઓ ખૂબ જ ચિડચિડી થઈ જતી હોય છે. આ દિવસોમાં મહિલાઓ શારીરિક રીતે નબળી પડે છે.
આઇસ્ટૉક
પીરિયડ્સમાં અમુક ફૂડ્સ ખાવાથી તમને આ પીડામાંથી રાહત મળી શકે છે.
આઇસ્ટૉક
આ ફૂડમાં કેળા, અનાનસ અને કીવીનો સમાવેશ કરી શકાય છે.
આઇસ્ટૉક
લો ફેટ દહી, ડાર્ક ચૉકલેટ અને સાથે લીલા શાકભાજી પણ પીરિયડ્સ ક્રેમ્પ્સમાંથી રાહત અપાવી શકે છે.
આઇસ્ટૉક
તરબૂચ, કાકડી અને ચીભડું જેવા ફ્રૂટ્સ જેમાં પાણી ભરપૂર માત્રામાં મળી આવે છે તેવા ફૂડનો સમાવેશ તમારા આહારમાં કરવાથી પીડામાં રાહત મળે છે.
આઇસ્ટૉક
તુલસીનો છોડ શા માટે સુકાઈ જાય છે?