સારું કોલેસ્ટ્રોલ વધારે છે આ વસ્તુઓ
Istock
ઓટમીલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે.
Istock
બ્રોકોલીમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે, જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પણ ગુડ કોલેસ્ટ્રોલ વધારામાં મદદ કરે છે.
Istock
બદામ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે. બદામમાં મોનોઅનસેચ્યુરેટેડ અને બહુઅસંતૃપ્ત ચરબી હોય છે, જે તમારા શરીર માટે અત્યંત ફાયદાકારક છે.
Istock
તલ પણ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી અને સારું કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. તલના બીજમાં વિટામિન ઈ, બી-કોમ્પ્લેક્સ વિટામિન, ફાઈબર અને પ્રોટીન હોય છે.
Istock
જવમાં બીટા ગ્લુકેન નામનું ફાઈબર હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. તે પણ સારું કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.
Istock
કોણ છે રાશા થડાણી? મળો આ સ્ટારકિડને