?>

વૅલેન્ટાઇન્સ ડે માટે પર્ફેક્ટ લુક

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Feb 11, 2024

વેલેન્ટાઈન વીકમાં જાહ્નવી કપૂરે એવી તસવીરો શેર કરી છે કે તે જોઈને જાણે ફેન્સનો દિવસ બની ગયો છે.

ઈન્સ્ટાગ્રામ

તે લાલ રંગના ગાઉનમાં સોશિયલ મીડિયા પર પોતાની આકર્ષક સ્ટાઈલ ફેલાવતી જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

જો તમે પણ વેલેન્ટાઈન વીક માટે પરફેક્ટ લૂકની શોધમાં છો તો તમે જાહ્નવી કપૂરને ફોલો કરી શકો છો.

ઈન્સ્ટાગ્રામ

તે લાલ ડ્રેસમાં ખૂબ જ મન મોહક લાગી રહી છે, તેના આઉટફિટ પરથી ચાહકોની નજર નથી હટી રહી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ વીકએન્ડમાં જુઓ આ ફિલ્મો અને વેબ શૉ

શાહિદ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’

જાહ્નવી કપૂરનો આ ડ્રેસ મરૂન કલરનો છે. જે ઑફ શોલ્ડર છે. અભિનેત્રીએ તે જ શેડની બ્લશર અને લિપસ્ટિક લગાવી છે જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

જાહ્નવી કપૂરની પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાકે કહ્યું કે તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે તો કેટલાકે કહ્યું કે જાહ્નવીના પોઝ એકદમ પર્ફેક્ટ હતા.

ઈન્સ્ટાગ્રામ

લીંબુના આ પાંચ ફાયદા ચોક્કસ જાણો

Follow Us on :-