?>

આ વીકએન્ડમાં જુઓ આ ફિલ્મો અને વેબ શૉ

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Feb 10, 2024

આ ઇન્ટ્રેસ્ટિંગ ક્રાઈમ થ્રિલર સીરિઝ`આર્યા` 3જી સીઝન પાર્ટ 2 રિલીઝ થઈ ગઈ છે, જેમાં સુષ્મિતા સેન `આર્યા સરીન` તરીકેની ભૂમિકામાં છે.

મિડ-ડે

તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા 9 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે. તમારા વીકએન્ડને એક શાનદાર રોમકોમ સાથે કિકસ્ટાર્ટ કરો

મિડ-ડે

શાહિદ કપૂર અને ક્રિતી સેનન સિવાય આ ફિલ્મના લોકોએ પણ ખૂબ જ વખાણ કર્યા છે.

મિડ-ડે

મહેશ બાબુ અભિનીત ગુંટુર કરમ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. સાઉથની સુપર ક્લાસિકનો આ અંદાજ ચોક્કસ માણવો રહ્યો.

મિડ-ડે

Netflix પર ભૂમિ પેડણેકરની ન્યૂલી રિલીઝ્ડ તો જોવી જ જોઈએ! આ થ્રિલર 9 ફેબ્રુઆરીના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી.

મિડ-ડે

ભૂમિ પેડણેકર હકીકત શું છે તેનો પર્દાફાશ કરવા માટે તેનો પીછો કરતી ક્રાઈમ જર્નાલિસ્ટની ભૂમિકા ભજવે છે. ક્લાસિક થ્રિલર કોને ગમતી નથી?

મિડ-ડે

આઝાદી પૂર્વેના ભારતની પૃષ્ઠભૂમિ પર સેટ, કેપ્ટન મિલરની કરેજિયસ સ્ટોરી ચોક્કસ જોવી જ રહી.

મિડ-ડે

તમને આ પણ ગમશે

શાહિદ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’

SidKiaraની પહેલી વેડિંગ એનિવર્સરી

જાણો જૉની લીવરની કૉમેડીથી લોકોનું મન ન ભરાતું હોય તેમ લેન્ટ્રાની ફિલ્મમાં ત્રણ અન્ય સ્ટોરીઝ પણ છે જે માનવ સ્વભાવ અને તેની વિચિત્રતા પણ દર્શાવે છે.

મિડ-ડે

પારેખ પરિવાર બીજી વાર તમારું મનોરંજન માટે પાછો જોવા મળી રહ્યો છે માત્ર Zee 5 પર જોવા મળશે આ ફની ફિલ્મ.

મિડ-ડે

ઇનફ્લુએન્સર બની અભિનેત્રી શીતલ પંડ્યા

Follow Us on :-