?>

તારક મહેતાની સોનુનો બ્રાઈડલ લૂક જોયો તમે

ઝીલ મહેતા ઇનસ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Aug 20, 2024

ઝીલ મહેતાએ તેના બ્રાઈડલ લૂકમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેને જોઈને તેના ફેન્સ પણ તેને પૂછી રહ્યા છે તે લગ્ન ક્યારે થયા?

ઝીલ મહેતા ઇનસ્ટાગ્રામ

બ્રાઈડલ લૂકમાં ઝીલ એકદમ બ્યુટીફુલ દેખાઈ રહી છે. ઝીલે માથામાં સિંદુર પુરયું છે અને તે લગ્નની લાલ સાડીમાં પોઝ આપ્યો છે.

ઝીલ મહેતા ઇનસ્ટાગ્રામ

આ વીડિયો પોસ્ટ કરીને ઝીલે કેપ્શન આપ્યું કે તે હું 2024માં દુલ્હન બનવાની પ્રેક્ટિસ કરી રહી છે. ઝીલની આ પોસ્ટ જોઈને તેના ફેન્સ તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

ઝીલ મહેતા ઇનસ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

બાલવીરની નવી સીઝન જાહેર

જુડવા દીકરીઓની મમ્મી રુબિનાનો પૂલ લુક

ઉલ્લેખનીય છે કે ઝીલ તેના બોયફ્રેન્ડ આદિત્યને જાન્યુઆરી 2024 માં પ્રપોઝ કર્યું હતું અને હજી સુધી તેમના લગ્નની તારીખ જાહેર થઈ નથી.

ઝીલ મહેતા ઇનસ્ટાગ્રામ

ઝીલ હાલમાં કોઈપણ ફિલ્મ કે ટીવી શોમાં નથી કામ કરતી અને તે તેનું ફેમિલી બિઝનેસ સાંભળે છે.

ઝીલ મહેતા ઇનસ્ટાગ્રામ

મુંબઈના તળાવોમાં ઘટ્યું પાણીનું સ્તર

Follow Us on :-