શંભુ શરણે પડી... માંગુ ઘડી રે ઘડી
મિડ-ડે
શંભુ શરણે પડી... માંગુ ઘડી રે ઘડી
ગઇકાલે રાત્રિથી જ બાલરાજેશ્વર મંદિરમાં ડેકોરેશનની શરૂઆત કરવામાં આવી હતી.
મિડ-ડે
શંભુ શરણે પડી... માંગુ ઘડી રે ઘડી
બાલરાજેશ્વર એ સ્વયંભૂ શિવલિંગ છે. અનેક લોકો મહાશિવરાત્રિ દરમિયાન અહીં દર્શન કરવા આવે છે.
મિડ-ડે
શંભુ શરણે પડી... માંગુ ઘડી રે ઘડી
પહેલા અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ સજાવટ કરીને પૂજા કરવામાં આવે છે. પૂજા બાદ ભક્તો દર્શન કરવા આવતાં હોય છે.
મિડ-ડે
શંભુ શરણે પડી... માંગુ ઘડી રે ઘડી
મહાશિવરાત્રિએ એક જ એવો દિવસ છે જ્યારે અહીં સ્ત્રીઓને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે.
મિડ-ડે
શંભુ શરણે પડી... માંગુ ઘડી રે ઘડી
ભગવાનને અભિષેક બાદ સુંદર રાજાની જેમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મિડ-ડે
શંભુ શરણે પડી... માંગુ ઘડી રે ઘડી
દર્શન માટે આવતાં ભક્તોને સાબુદાણાની ખિચડી અને દૂધ આપવામાં આવે છે.
મિડ-ડે
કડવા કરેલા વિશે જાણો છો આ વાતો?