મહાશિવરાત્રી 2024ના અવસરે ખાસ જાણો આ વાત
પિક્સાબે
ભગવાન શિવની પૂજામાં શંખ ન તો વગાડવામાં આવે છે કે ન તો શંખજળ અર્પણ કરવામાં આવે છે.
પિક્સાબે
ભગવાન શિવની પૂજામાં શંખ વગાડવામાં પણ નથી આવતું, આની પાછળની પૌરાણિક કથા છે, જાણો શું છે સાર?
પિક્સાબે
શિવપુરાણની કથા પ્રમાણે દૈત્યરાજ દંભને કોઈ સંતાન નહોતું. તેમણે સંતાન પ્રાપ્તિ માટે કઠોર તપસ્યા કરી હતી.
પિક્સાબે
દૈત્યરાજના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને વરદાન માગવા કહ્યું. ત્યારે દંભે મહાપરાક્રમી પત્રનું વરદાન માગ્યું.
પિક્સાબે
વિષ્ણુ તો તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા.
પિક્સાબે
દૈત્યરાજને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ શંખચૂડ પાડ્યું.
પિક્સાબે
શંખચૂડે મોટા થઈને બ્રહ્માજીને તપ કરીને પ્રસન્ન કર્યા. પરંતુ શિવને પરાસ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યો. આમ મહાદેવને શંખની પૂજા માન્ય નથી.
પિક્સાબે
આશાતાઈ અને અમિતભાઈની મુંબઈમાં મુલાકાત