?>

જળમગ્ન થઈ માયાનગરી

શાદાબ ખાન

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jul 21, 2024

મુંબઈમાં રવિવારે ભારે વરસાદને પગલે પાણી ભરાયેલા રસ્તા પરથી વાહનો પસાર થતાં જોવા મળ્યાં હતાં

મુંબઈમાં રવિવારે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

પૂર્વ ઉપનગરોમાં 96 મીમી વરસાદ નોંધાયો હતો અને શહેરના પશ્ચિમ ઉપનગરોમાં 90 મીમી વરસાદ નોંધાયો હતો

તમને આ પણ ગમશે

મુંબઈમાં તૂટી પડી આ બીલ્ડિંગની બાલ્કની

આજના આઉટેજને કારણે પ્રવાસીઓની કફોડી હાલત

શહેરમાં 0800 કલાકથી 1600 કલાક સુધી 82 મીમી વરસાદ નોંધાયો હતો, એમ મહાનગર પાલિકાએ રવિવારે જણાવ્યું હતું

મુંબઈ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે 1/1.5 ફૂટ પાણી ભરાવાને કારણે ખાર સબવે વાહનોની અવરજવર માટે બંધ છે. ટ્રાફિકને લિન્કિંગ રોડ થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો છે

ચોમાસામાં અચૂક ખાઓ આ મૌસમી ફાળો

Follow Us on :-