?>

ટુર્નામેન્ટથી હાર્દિક પંડ્યા થશે બહાર?

ક્રિકેટર ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ

Gujaratimidday
Sports News
By Viren Chhaya
Published Jul 21, 2024

હાર્દિક પંડ્યા 27 જુલાઈથી શરૂ થનારી ભારત શ્રીલંકાની ટી-20 મેચોમાં રમવાનો છે, પરંતુ તેમ જ સૂર્ય કુમાર યાદવને ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ક્રિકેટર ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ

હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન તરીકે પણ નહીં જોવા મળે, કારણ કે શ્રીલંકા સામેની સિરીઝમાં શુભમન ગિલને વાઇસ કેપ્ટનનું પદ સોંપવામાં આવ્યું છે.

ક્રિકેટર ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ

હાર્દિક પંડ્યાનું નામ ભલે ટી-20 ટીમમાં હોય પણ તેને વન-ડે મેચોના ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો નથી અને હાર્દિકે પણ વન-ડે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.

ક્રિકેટર ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ

હવે એવું જાણવા મળ્યું છે કે હાર્દિક પંડ્યાની બૉલિંગ ફિટનેસને લીધે ટીમમાં તેના સ્થાન માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ક્રિકેટર ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ

તમને આ પણ ગમશે

હાર્દિક પંડ્યા માટે ઊમટ્યું આખું વડોદરા

ઈન્ડિયા 100 રનથી વિજય

જો હાર્દિક વિજય હજારે ડોમેસ્ટિક ટ્રોફીમાં સારું પ્રદર્શન કરશે તો જ તેને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવામાં આવશે.

ક્રિકેટર ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ

ઈજા બાદ હાર્દિકે માત્ર ટી-20 ક્રિકેટમાં ચાર ઓવર જ કરી છે, જેથી તે ODIમાં 50 ઓવરની મેચમાં 10 ઓવરમાં કેવું પરફોર્મ કરશે તે માટે તેની ટેસ્ટ લેવામાં આવવાની છે.

ક્રિકેટર ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ

પીરિયડ્સમાં આ ફૂડ ચોક્કસ ખાજો

Follow Us on :-