?>

પારસીઓએ કરી નવરોઝની ઉજવણી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 16, 2023

પારસી નવું વર્ષ, જેને નવરોઝ પણ કહેવામાં આવે છે, તે વસંતની શરૂઆત અને પ્રકૃતિના નવીકરણને ચિહ્નિત કરે છે. (તસવીર: નિમેશ દવે)

નવરોઝની ઉજવણી એ સમયથી કરવામાં આવે છે, જ્યારે પ્રોફેટ જરથુસ્ત્રએ પારસી ધર્મની સ્થાપના કરી હતી. (તસવીર: નિમેશ દવે)

અભિનેતા બોમન ઈરાની તેમની પત્ની સાથે મુંબઈમાં `નવરોઝ`, પારસી નવા વર્ષ નિમિત્તે અગ્નિ મંદિરની મુલાકાત લીધી હતી. (તસવીર: પીટીઆઈ)

તમને આ પણ ગમશે

Mumbai: પ્રવાસીઓને ચઢ્યો દેશભક્તિનો રંગ

હવે ઓછો થશે મુંબઈનો ટ્રાફિક

પારસી સમુદાયના લોકો ખાસ રીતે નવરોઝની ઉજવણી કરે છે. તેઓ તેમના ઘરને ફૂલોથી શણગારે છે (તસવીર: નિમેશ દવે)

સમુદાયના કેટલાક સભ્યો મુંબઈના અગ્નિ મંદિરમાં પ્રાર્થના કરતાં જોવાં મળ્યાં હતાં. (તસવીર: નિમેશ દવે)

નૂહ હિંસાઃ બિટ્ટુ બજરંગીની ધરપકડ

Follow Us on :-