?>

નૂહ હિંસાઃ બિટ્ટુ બજરંગીની ધરપકડ

PTI

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 16, 2023

બજરંગી ઉર્ફે રાજ કુમારની મંગળવારે ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેની સામે નૂહના સદર પોલીસ સ્ટેશનમાં નવી એફઆઈઆર નોંધવામાં આવી હતી.

એફઆઈઆર મુજબ, બજરંગી જેની ઓળખ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવી હતી અને તેના કેટલાક અજાણ્યા સમર્થકોએ પોલીસ ટીમને કથિત રીતે ધમકી આપી હતી.

પોલીસે જણાવ્યું હતું કે તેઓ તલવારો અને ત્રિશુલ લઈને નલ્હાર મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસ ટીમે તેમને રોક્યા હતા.

તમને આ પણ ગમશે

હિમાચલમાં વરસાદે છીનવી 53 જિંદગી

શ્રીનગરમાં CRPFની ભવ્ય ત્રિરંગા રેલી

બિટ્ટુ બજરંગીની ફરીદાબાદ પોલીસે કોમી અથડામણ સાથે સંબંધિત અન્ય એક કેસના સંબંધમાં હિંસાના બે દિવસ પછી ધરપકડ કરી હતી.

બિટ્ટુ બજરંગીને બુધવારે શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સમન્થા રુથ પ્રભુ: સ્ટાઇલ હૈ બૉસ!

Follow Us on :-