?>

વ્યક્તિગત મેડલ્સ જીતનાર ભારતના ઍથલિટ્સ

મિડ-ડે

Gujaratimidday
Sports News
By Viren Chhaya
Published Jul 30, 2024

રેસલર સુશીલ કુમાર 2008 બેઇજિંગ ઑલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ અને 2012 લંડન ઑલિમ્પિક્સમાં પ્રથમવાર સિલ્વર મેડલ જીત્યું હતું.

મિડ-ડે

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ રિયો ડી જાનેરોમાં 2016 ઓલિમ્પિકમાં તેનું પ્રથમ સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિક 2020 માં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.

મિડ-ડે

તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં મનુ ભાકરે રવિવારે મહિલાઓની વ્યક્તિગત 10 મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યું છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

ટુર્નામેન્ટથી હાર્દિક પંડ્યા થશે બહાર?

હાર્દિક પંડ્યા માટે ઊમટ્યું આખું વડોદરા

મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળીને મંગળવારે 10 મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં ટીમ બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે.

મિડ-ડે

મનુ ભાકર એક જ ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે અને હવે તેની પાસે 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં વધુ એક મેડલ જીતવાનો મોકો છે.

મિડ-ડે

બર્થ-ડે પર સંજય દત્તને પત્નીની ખાસ ગિફ્ટ

Follow Us on :-