રાધિકા મર્ચન્ટના બર્થડેમાં છવાયો ઑરી

રાધિકા મર્ચન્ટના બર્થડેમાં છવાયો ઑરી

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Oct 18, 2024
બર્થડે ગર્લ રાધિકા મર્ચન્ટ રેડ એન્ડ વ્હાઇટ આઉટફિટમાં એકદમ અદ્ભુત લાગી રહી હતી.

બર્થડે ગર્લ રાધિકા મર્ચન્ટ રેડ એન્ડ વ્હાઇટ આઉટફિટમાં એકદમ અદ્ભુત લાગી રહી હતી.

મિડ-ડે

ઈશા અને શ્લોકા અંબાણી રાધિકાના જન્મદિવસની ઉજવણીમાં ખૂબ જ સરસ સમય પસાર કરી રહ્યાં હોય તેવું લાગતું હતું.

ઈશા અને શ્લોકા અંબાણી રાધિકાના જન્મદિવસની ઉજવણીમાં ખૂબ જ સરસ સમય પસાર કરી રહ્યાં હોય તેવું લાગતું હતું.

મિડ-ડે

ઓરીએ રાધિકા મર્ચન્ટની બર્થડે પાર્ટીમાં અનન્યા પાંડે સાથે પોઝ આપ્યો હતો.

ઓરીએ રાધિકા મર્ચન્ટની બર્થડે પાર્ટીમાં અનન્યા પાંડે સાથે પોઝ આપ્યો હતો.

મિડ-ડે

ખુશી કપૂર રાધિકાના જન્મદિવસની ઉજવણીમાં અદ્ભુત લગતી હતી અને તે ઑરી સાથે જોવા મળી હતી.

મિડ-ડે

અભિનેત્રી જાન્હવી કપૂરના બ્લુ બોડીકોન મેટાલિક ડ્રેસે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

મિડ-ડે

રાધિકાના જન્મદિવસની ઉજવણીમાં વીર પહરિયાએ પણ ઑરી સાથે પાર્ટીમાં ખૂબ જ સરસ સમય પસાર કર્યો હતી.

મિડ-ડે

નવા પિતા બનેલા રણવીર સિંહે રાધિકા મર્ચન્ટના બર્થડે સેલિબ્રેશનમાં એન્જોય કર્યું હતું.

મિડ-ડે

એમએસ ધોની સાથે ઑરીએ તેની સાત આંગળીઓ બતાવતા પોઝ આપ્યો હતો.

મિડ-ડે

તમને આ પણ ગમશે

સીરત કપૂરનો ગ્લેમરસ લુક છે જબરજસ્ત

લૅક્મે ફૅશન વીકમાં બૉલીવુડ સેલેબ્ઝ

સુહાના ખાને રાધિકાની બર્થડે પાર્ટીમાં ઑરી સાથે પોઝ આપતાં સુંદર ડ્રેસમાં ધૂમ મચાવી હતી.

મિડ-ડે

અનંત અંબાણી સાથે લગ્ન બાદ રાધિકા મર્ચન્ટની આ બર્થડે પાર્ટી ખૂબ જ સફળ રહી હતી.

મિડ-ડે

સીરત કપૂરનો ગ્લેમરસ લુક છે જબરજસ્ત

Follow Us on :-