?>

સીરત કપૂરનો ગ્લેમરસ લુક છે જબરજસ્ત

પીઆર

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Sep 26, 2024

સીરત કપૂરે અંજૂ જૈનની ઑફ-વ્હાઈટટ-ફોન એમ્બેલિશ્ડ કેપ અને ડ્રેપ્ડ સાડી પહેરી હતી, 54000 રૂપિયાની આ સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

પીઆર

તેના બોલ્ડ મેકઅપમાં સ્મોકી આઇઝ અને ન્યૂડ લિપ ગ્લોસનો સમાવેશ થતો હતો, જે તેના દેખાવમાં વધારો કરી રહ્યો હતો.

પીઆર

લૂઝ કર્લ્સ સાથે સીરતની સ્ટાઇલિશ મેસી હાફ-પોની હેરસ્ટાઇલ તેના સમગ્ર દેખાવને કમ્પ્લીટ કરી રહી હતી.

પીઆર

તમને આ પણ ગમશે

લૅક્મે ફૅશન વીકમાં બૉલીવુડ સેલેબ્ઝ

પૂજા હેગડે સાડીમાં લાગે છે સરસ

સીરત કપૂરે તેની સાડીને સાથે રૂ. 18,000ની કિંમતની ભરતકામવાળી પરંપરાગત હીલ કૅરી કરી હતી.

પીઆર

30,000ની કિંમતની આધુનિક જ્વેલરી અને એસેસરીઝ તેને અદભૂત અને આકર્ષક બનાવતી હતી.

પીઆર

સૂર્યમુખીનાં બીજ છે સ્વાસ્થ્યવર્ધક

Follow Us on :-