ઉંમર પ્રમાણે કેટલા કલાકની હોવી જોઈએ ઊંઘ?
આઇસ્ટૉક
નેશનલ સ્લીપ ફાઉન્ડેશન અનુસાર, લોકોનો ઊંઘનો સમય ઉંમર પ્રમાણે બદલાતો રહે છે. ઉંમર વધે તેમ ઊંઘના સમયમાં પણ ફેરફાર થાય છે.
આઇસ્ટૉક
૩-૪ મહિનાનું નવજાત બાળક ૧૪થી ૧૭ કલાક ઊંઘે છે. પરંતુ તેની માટે ૧૧થી ૧૩ કલાકની ઊંઘ પુરતી છે. જોકે, તે ૧૯ કલાકથી વધારે ન ઊંઘવું જોઈએ.
આઇસ્ટૉક
૩-૪ મહિનાનું નવજાત બાળક ૧૪થી ૧૭ કલાક ઊંઘે છે. પરંતુ તેની માટે ૧૧થી ૧૩ કલાકની ઊંઘ પુરતી છે. જોકે, તે ૧૯ કલાકથી વધારે ન ઊંઘવું જોઈએ.
આઇસ્ટૉક
એકથી બે વર્ષના બાળક માટે ૧૧થી ૧૪ કલાકની ઊંઘ જરુરી છે.
આઇસ્ટૉક
૩-પ વર્ષના બાળકો સામાન્ય રીતે ૧૦થી ૧૩ કલાક ઊંઘે છે. તેમના માટે ૯થી ૧૦ કલાકની ઊંઘ પણ યોગ્ય છે.
આઇસ્ટૉક
૧૮-૨૫ વર્ષના યુવાનોએ ૮થી ૯ કલાકની ઊંઘ લેવી જોઈએ. ૨૬થી ૬૪ની વયના લોકોને પણ ૮-૯ કલાકની ઊંઘ લેવી જોઈએ.
આઇસ્ટૉક
૬૫થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ૭થી ૮ કલાકની ઊંઘ જરુરી છે. જોકે, પાંચ કલાકથી ઓછી કે ૯ કલાકથી વધારે ઊંઘ ન કરવી જોઈએ.
આઇસ્ટૉક
વર્ક અને પર્સનલ લાઈફમાં બેલેન્સ કરો આમ