આશાતાઈ અને અમિતભાઈની મુંબઈમાં મુલાકાત

આશાતાઈ અને અમિતભાઈની મુંબઈમાં મુલાકાત

પીટીઆઈ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Mar 06, 2024
 અમિત શાહ મીટિંગ માટે મુંબઈની મુલાકાતે હતાં. આ દરમિયાન આશાતાઈ અને મોટાભાઈ એટલે કે અમિતશાહની ખાસ મુલાકાત થઈ હતી.

અમિત શાહ મીટિંગ માટે મુંબઈની મુલાકાતે હતાં. આ દરમિયાન આશાતાઈ અને મોટાભાઈ એટલે કે અમિતશાહની ખાસ મુલાકાત થઈ હતી.

પીટીઆઈ

કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ગાયિકા આશા ભોસલેની ફોટો બાયોગ્રાફી રિલીઝ કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ગાયિકા આશા ભોસલેની ફોટો બાયોગ્રાફી રિલીઝ કરવામાં આવી હતી.

પીટીઆઈ

આશા ભોસલે અને અમિત શાહે એકાબીજા સાથે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.

આશા ભોસલે અને અમિત શાહે એકાબીજા સાથે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.

પીટીઆઈ

તેમજ આશા ભોસલેએ અમિત શાહ માટે ગુજરાતી અને હિન્દી ગીત પણ ગાયા હતાં.

પીટીઆઈ

તમને આ પણ ગમશે

હેપ્પી બર્થડે જાન્હ્વી કપૂર

સ્ટાર્સની ફેશન સેન્સ છે કમાલ

બોલિવૂડના કોકિલ કંઠી આશા ભોસલેના સૂરથી માહોલ સંગીતમય બન્યો હતો.

પીટીઆઈ

આશા ભોસલએ ગુજરાતી ગીત "પાટણથી પટોળા.." અને "અભી ના જાઓ છોડકર.." ગીત ગાયું હતું.

પીટીઆઈ

પાંચ વર્ષે પીએમ મોદી કાશ્મીરમાં

Follow Us on :-