?>

નૂહ હિંસા: વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Aug 25, 2023

નૂહ હિંસા: વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

હરિયાણાના નૂહમાં થયેલી હિંસા વિરુદ્ધ જામિયા મિલિયા ઈસ્લામિયા ખાતે ગુરુવારે અનેક વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ફાઈલ તસવીર

નૂહ હિંસા: વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

પ્રદર્શનકર્તાઓની એક જ માંગ હતી કે બજરંગ દળના સભ્ય મોનુ માનેસરની ધરપકડ કરવામાં આવે.

ફાઈલ તસવીર

નૂહ હિંસા: વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

નૂહમાં જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તેમના માટે વળતરની પણ માંગણી કરવામાં આવી હતી.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

HBD નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ

નૂહ હિંસાઃ બિટ્ટુ બજરંગીની ધરપકડ

નૂહ હિંસા: વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

વિવિધ સંગઠનોમાંથી લગભગ 100 વિદ્યાર્થીઓ વિરોધ કરવા યુનિવર્સિટીના ગેટ નંબર 7 પર ભેગા થયા હતા.

ફાઈલ તસવીર

નૂહ હિંસા: વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

31 જુલાઈના રોજ નૂહમાં હિંસા ફાટી નીકળીને બાજુના ગુરુગ્રામમાં ફેલાઈ હતી અને બે હોમગાર્ડ અને એક મૌલવી સહિત છ લોકો માર્યા ગયા હતા

ફાઈલ તસવીર

મુંબઈના સાતે’ય તળાવો છલકાયાં

Follow Us on :-