?>

મુંબઈના સાતે’ય તળાવો છલકાયાં

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Aug 24, 2023

મુંબઈના સાતે’ય તળાવો છલકાયાં

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં પાણીનો સ્ટોક હવે 85.05 ટકા જેટલો થઈ ગયો છે.

ફાઈલ તસવીર

મુંબઈના સાતે’ય તળાવો છલકાયાં

મુંબઈના મુખ્ય સાત જળાશયોમાં પાણીનો સંગ્રહ હવે 12,30,989 મિલિયન લિટર પાણી જેટલો થતાં લોકોમાં અનેરો આનંદ છે.

ફાઈલ તસવીર

મુંબઈના સાતે’ય તળાવો છલકાયાં

મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી પૂરું પાડવામાં આવે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

થાણેમાં વરસાદી વૈભવ

મુંબઈમાં મળ્યો ઝિકા વાયરસનો પહેલો કેસ

મુંબઈના સાતે’ય તળાવો છલકાયાં

મધ્ય વૈતરણામાં 96.48 ટકા તો અપર વૈતરણામાં 73.60 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ફાઈલ તસવીર

મુંબઈના સાતે’ય તળાવો છલકાયાં

ભાતસા તળાવમાં 80.62 ટકા, વિહારમાં 100 ટકા તો તુલસીમાં 98.84 ટકા પીવાનું પાણી જમા થઈ ગયું છે.

ફાઈલ તસવીર

બેઠાં-બેઠાં શુગર લેવલ કરો મેનેજ

Follow Us on :-